ક્રિકેટ મેચ જોવા માટે,પાર્થિવ ટેલિસ્કોપ (terrestrial telescope) કરતા બાયનોક્યુલર (binocular) ને વધુ પસંદ કરવામાં આવે છે કારણ કે

  • A
    બાયનોક્યુલર યોગ્ય ત્રિ-પરિમાણીય દ્રશ્ય આપે છે
  • B
    બાયનોક્યુલરની લંબાઈ ટૂંકી હોય છે
  • C
    ટેલિસ્કોપ સીધી છબી આપતું નથી
  • D
    ટેલિસ્કોપમાં ક્રોમેટિક એબરેશન (રંગની ખામી) હોય છે

Explore More

Similar Questions

સાદું માઇક્રોસ્કોપ (સૂક્ષ્મદર્શક યંત્ર) એટલે શું?

અમે $20\, mm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે ધન લેન્સની મદદથી માઇક્રોસ્કોપ બનાવવા માંગીએ છીએ અને વસ્તુને ઓબ્જેક્ટિવ લેન્સથી $25\, mm$ દૂર રાખવામાં આવી છે. અંતિમ પ્રતિબિંબ અનંત પર રચાય તે માટે લેન્સ એકબીજાથી કેટલા દૂર હોવા જોઈએ?......$mm$

માઈક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈ લેન્સની કેન્દ્રલંબાઈ અનુક્રમે $4 \, cm$ અને $8 \, cm$ છે. જો સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર $24 \, cm$ હોય અને વસ્તુ ઓબ્જેક્ટિવ લેન્સથી $4.5 \, cm$ અંતરે હોય, તો માઈક્રોસ્કોપની મોટવણી કેટલી થશે?

એક સંયુક્ત માઇક્રોસ્કોપમાં,બે લેન્સની કેન્દ્રલંબાઈ $1.5 \text{ cm}$ અને $6.25 \text{ cm}$ છે. એક વસ્તુને ઓબ્જેક્ટિવથી $2 \text{ cm}$ અંતરે મૂકવામાં આવે છે અને અંતિમ પ્રતિબિંબ આઈ-લેન્સથી $25 \text{ cm}$ અંતરે રચાય છે. બે લેન્સ વચ્ચેનું અંતર .............. ($\text{cm}$ માં) છે.

માઈક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈ-લેન્સની કેન્દ્રલંબાઈ અનુક્રમે $1 \,cm$ અને $5 \,cm$ છે. જો સામાન્ય આંખ (relaxed eye) માટે મોટવણી $45$ હોય,તો ટ્યુબની લંબાઈ $....... \,cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo