$n$ ની કોઈપણ પૂર્ણાંક કિંમત માટે,$3^{2n} + 9n + 5$ ને $3$ વડે ભાગતા મળતી શેષ કેટલી હશે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $0$
  • D
    $5$

Explore More

Similar Questions

એક ભાગાકારના દાખલામાં,ભાજક એ ભાગફળ કરતા $4$ ગણો અને શેષ કરતા બમણો છે. જો $a$ અને $b$ અનુક્રમે ભાજક અને ભાજ્ય હોય,તો

એક શૂન્યતર સંખ્યા અને તેના વ્યસ્તના બમણાનો સરવાળો $\frac{33}{4}$ છે. તે સંખ્યા શોધો.

Difficult
View Solution

$16386$ ની સૌથી નજીકની સંખ્યા શોધો જે $425$ વડે નિઃશેષ ભાગી શકાય.

$8432$ ના $\frac{1}{16} + ?$ ના $50 \% = 4429$

ત્રણ સંખ્યાઓ $3:4:5$ ના ગુણોત્તરમાં છે. સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો ત્રીજી સંખ્યા અને $52$ ના સરવાળા જેટલો છે. તો સૌથી નાની સંખ્યા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo