પરમાણ્વીય હાઇડ્રોજનની કોઈપણ વર્ણપટ શ્રેણી માટે,ધારો કે $\Delta \bar{\nu} = \Delta \bar{\nu}_{\max} - \Delta \bar{\nu}_{\min}$ એ $cm^{-1}$ માં મહત્તમ અને ન્યૂનતમ તરંગ સંખ્યાનો તફાવત છે. તો ગુણોત્તર $\Delta \bar{\nu}_{\text{Lyman}} / \Delta \bar{\nu}_{\text{Balmer}}$ શું થશે?

  • A
    $5:4$
  • B
    $4:1$
  • C
    $9:4$
  • D
    $27:5$

Explore More

Similar Questions

જ્યારે ઈલેક્ટ્રોન $n = 4$ થી $n = 2$ માં સંક્રમણ કરે છે,ત્યારે ઉત્સર્જિત વર્ણપટ રેખા ........ હશે.

હાઇડ્રોજન વર્ણપટમાં સૌથી ટૂંકી તરંગલંબાઇ આશરે કેટલી હોય છે ($nm$ માં)?

હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનનું નીચેનામાંથી કયું સંક્રમણ સૌથી ઓછી તરંગલંબાઇનું વિકિરણ ઉત્સર્જિત કરે છે?

હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ઊંચી કક્ષામાંથી $211.6 \text{ pm}$ ત્રિજ્યા ધરાવતી કક્ષામાં સંક્રમણ કરે છે. આ સંક્રમણ કઈ શ્રેણી સાથે સંબંધિત છે?

રધરફોર્ડે પરમાણુનું સૈદ્ધાંતિક ચિત્ર શેના આધારે બનાવ્યું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo