એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગ માટે,મહત્તમ કંપવિસ્તાર $10 \,V$ અને ન્યૂનતમ કંપવિસ્તાર $4 \,V$ જોવા મળે છે. મોડ્યુલેશન ઇન્ડેક્સ કેટલો હશે?

  • A
    $\frac{2}{5}$
  • B
    $\frac{2}{3}$
  • C
    $\frac{3}{7}$
  • D
    $\frac{4}{7}$

Explore More

Similar Questions

ઑપ્ટિકલ ફાઇબર દ્વારા થતા સંદેશાવ્યવહારના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

એમ્પ્લીટ્યુડ મોડ્યુલેટેડ વેવ માટે ઓડિયો આવૃત્તિ $500 \, \text{cycles/second}$ છે, તો ખરેખર કેરિયર આવૃત્તિ કેટલા $\text{cycles/sec}$ હશે?

જો $f_m$ એ $FM$ માટે મોડ્યુલેશન આવૃત્તિ હોય,તો મોડ્યુલેશન અંક ..... ના સમપ્રમાણમાં હોય છે.

$AM$ ટ્રાન્સમિશનમાં,ટ્રાન્સમિશનની બેન્ડવિડ્થ $10 \, kHz$ છે અને કેરિયર ફ્રીક્વન્સી $100 \, kHz$ છે,તો સાઇડ બેન્ડ ફ્રીક્વન્સીઓ નીચે મુજબ છે:

જો કેરિયર વેવ અને મેસેજ સિગ્નલની આવૃત્તિ અનુક્રમે $1 \text{ MHz}$ અને $28 \text{ kHz}$ હોય,તો સાઇડ બેન્ડની આવૃત્તિઓ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo