આલ્કલી ધાતુઓ માટે, નીચેનામાંથી કયો ક્રમ ખોટો છે?

  • A
    જલીયકરણ ઉર્જા: $Li > Na > K > Rb$
  • B
    આયનીકરણ ઉર્જા: $Li > Na > K > Rb$
  • C
    ઘનતા: $Li < Na < K < Rb$
  • D
    પરમાણુ કદ: $Li < Na < K < Rb$

Explore More

Similar Questions

વિધાન $(A): K, Rb$ અને $Cs$ સુપરઓક્સાઇડ બનાવે છે. \\ કારણ $(R):$ લેટીસ ઉર્જામાં ઘટાડાને કારણે $K$ થી $Cs$ તરફ જતાં સુપરઓક્સાઇડની સ્થિરતા વધે છે.

"Electron" એ ... ની મિશ્રધાતુ છે.

અત્યંત સક્રિય આલ્કલી ધાતુઓને શેમાં રાખવામાં આવે છે?

સાચો ક્રમ પસંદ કરો :-

Difficult
View Solution

સોડિયમ ધાતુને શેની નીચે સંગ્રહિત કરી શકાતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo