શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે,સાંદ્રતા $(a - x)$ વિરુદ્ધ સમયનો આલેખ રેખીય છે જે

  • A
    $+ve$ ઢાળ અને શૂન્ય આંતરછેદ ધરાવે છે
  • B
    $-ve$ ઢાળ અને શૂન્ય આંતરછેદ ધરાવે છે
  • C
    $+ve$ ઢાળ અને શૂન્ય સિવાયનો આંતરછેદ ધરાવે છે
  • D
    $-ve$ ઢાળ અને શૂન્ય સિવાયનો આંતરછેદ ધરાવે છે

Explore More

Similar Questions

શૂન્ય ક્રમની પ્રક્રિયા $A \rightarrow \text{product}$ નો અર્ધ-આયુષ્ય સમય $1 \ \text{કલાક}$ છે,જ્યારે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા $2.0 \ \text{mol L}^{-1}$ છે. $A$ ની સાંદ્રતા $0.50$ થી ઘટીને $0.25 \ \text{mol L}^{-1}$ થવા માટે જરૂરી સમય કેટલો છે?

શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે $K$ નો એકમ શું છે?

પ્રક્રિયા $A \to \text{Products}$ એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો $A$ ની શરૂઆતની સાંદ્રતા $2 \ M$ હોય,તો $t = 1/K$ સમયે ($K =$ વેગ અચળાંક) $A$ ની સાંદ્રતા ......... $M$ થશે.

શૂન્ય-ક્રમની પ્રક્રિયામાં,જો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા બમણી કરવામાં આવે,તો અડધા પ્રક્રિયકનો વપરાશ થવા માટે જરૂરી સમય:

નીચેનામાંથી કયો આલેખ શૂન્ય ક્રમની પ્રક્રિયા દર્શાવે છે?
($a = $ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા,
$x = $ વપરાયેલ પ્રક્રિયકની સાંદ્રતા,
$t = $ સમય)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo