કાચના બનેલા પાતળા સંમિત પ્રિઝમ (વક્રીભવનાંક $1.5$) માટે,આપાતકોણ અને લઘુત્તમ વિચલનકોણનો ગુણોત્તર . . . . . . છે.

  • A
    $3$ : $4$
  • B
    $3$ : $2$
  • C
    $2$ : $1$
  • D
    $1$ : $2$

Explore More

Similar Questions

દ્રશ્યમાન વિસ્તારમાં ક્રાઉન અને ફ્લિન્ટ ગ્લાસ પ્રિઝમ માટે વિભાજન શક્તિ (dispersive powers) અને સરેરાશ કોણીય વિચલન (mean angular deviations) અનુક્રમે $\omega, \omega'$ અને $d, d'$ છે. જ્યારે બે પ્રિઝમને જોડવામાં આવે ત્યારે વિભાજન વગર વિચલન મેળવવાની શરત શું છે?

એક પ્રિઝમ કે જેનો ખૂણો નાનો છે અને જેનો વક્રીભવનાંક $1.5$ છે,તેના દ્વારા $5^o$ નું વિચલન જોવા મળે છે. પ્રિઝમનો ખૂણો .......$^o$ છે.

પ્રિઝમ લઘુત્તમ વિચલનની સ્થિતિમાં હોય ત્યારે નીચેનામાંથી કયો વિકલ્પ $FALSE$ (ખોટો) છે?

આકૃતિમાં કાચનું એક ત્રિકોણીય પ્રિઝમ દર્શાવેલ છે. જો $\theta = 45^o$ હોય,તો એક સપાટી પર લંબરૂપે આપાત થતું કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. કાચનો વક્રીભવનાંક કેટલો હશે?

$1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ માટે,જો ન્યૂનત્તમ વિચલનકોણ એ પ્રિઝમકોણ $A$ જેટલો હોય,તો પ્રિઝમકોણ $A$ કેટલો હશે ($^\circ$ માં)? (આપેલ છે: $\cos 41^\circ = 0.75$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo