અલ્પ દ્રાવ્ય ક્ષાર $A_pB_q$ માટે,તેના દ્રાવ્યતા ગુણાકાર $(L_S)$ અને તેની દ્રાવ્યતા $(S)$ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $L_S = S^{p + q} \cdot p^p \cdot q^q$
  • B
    $L_S = S^{p + q} \cdot p^q \cdot q^p$
  • C
    $L_S = S^{pq} \cdot p^p \cdot q^q$
  • D
    $L_S = S^{pq} \cdot (p \cdot q)^{p + q}$

Explore More

Similar Questions

$BaSO_4$ ના સંતૃપ્ત દ્રાવણની વાહકતા $3.06 \times 10^{-6} \ \Omega^{-1} \ cm^{-1}$ છે અને તેની તુલ્ય વાહકતા $1.53 \ \Omega^{-1} \ cm^2 \ eq^{-1}$ છે. તો $BaSO_4$ માટે $K_{sp}$ કેટલો થશે?

અવક્ષેપ ત્યારે રચાય છે જ્યારે:

અલ્પ દ્રાવ્ય ક્ષાર $A_2B$ નો દ્રાવ્યતા ગુણાકાર $3.2 \times 10^{-11}$ છે. $mol \cdot L^{-1}$ માં તેની દ્રાવ્યતા કેટલી હશે?

$0.2 \ M \ Pb(NO_3)_2$ ના દ્રાવણમાં $PbI_2$ ની મોલર દ્રાવ્યતા,$PbI_2$ ના દ્રાવ્યતા ગુણાકારના સંદર્ભમાં કેટલી થાય?

ક્ષાર $AB$ નો દ્રાવ્યતા ગુણાકાર $1 \times 10^{-8}$ છે,જેમાં $A$ ની સાંદ્રતા $10^{-3} \ M$ છે. જ્યારે $B$ ની સાંદ્રતા નીચેનામાંથી કોના કરતા વધારે થાય ત્યારે ક્ષારનું અવક્ષેપન થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo