નાના ખૂણાવાળા પ્રિઝમ માટે,પ્રિઝમનો ખૂણો $A$ છે,લઘુત્તમ વિચલનનો ખૂણો $(\delta_m)$ પ્રિઝમના વક્રીભવનાંક $(\mu)$ સાથે કેવી રીતે બદલાય છે તે આલેખમાં દર્શાવેલ છે.

  • A
    બિંદુ $P$ એ $\mu = 1$ ને અનુરૂપ છે.
  • B
    રેખા $PQ$ નો ઢાળ $A/2$ છે.
  • C
    રેખા $PQ$ નો ઢાળ $A$ છે.
  • D
    $(a)$ અને $(c)$ બંને.

Explore More

Similar Questions

એકવર્ણી પ્રકાશનું કિરણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમબાજુ પ્રિઝમ $(ABC)$ માંથી પસાર થાય છે. વક્રીભૂત કિરણ $(QR)$ તેના પાયા $(BC)$ ને સમાંતર છે અને આપાતકોણ $(i)$ $50^\circ$ છે. તો વિચલનકોણ $(\delta)$ કેટલો હશે ($^\circ$ માં)?

નાના પ્રિઝમ કોણ માટે,લઘુત્તમ વિચલન કોણનું સૂત્ર ${D_m} = A({n_{21}} - 1)$ મેળવો.

હવામાં રહેલા પ્રિઝમ અને પાણીમાં ડૂબાડેલા પ્રિઝમના લઘુત્તમ વિચલન કોણનો ગુણોત્તર કેટલો થાય? (આપેલ છે: $_a\mu_g = 3/2$ અને $_a\mu_w = 4/3$)

જ્યારે $60^{\circ}$ પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યારે તે ન્યૂનત્તમ વિચલન અનુભવે છે. જો પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt{2}$ હોય,તો આપાતકોણ .......$^{\circ}$ થશે.

Difficult
View Solution

$1.54$ વક્રીભવનાંક ધરાવતા કાચના $4^o$ ખૂણાવાળા પાતળા પ્રિઝમ $P_1$ ને $1.72$ વક્રીભવનાંક ધરાવતા બીજા પાતળા પ્રિઝમ $P_2$ સાથે જોડવામાં આવે છે જેથી કોઈ વિચલન ન થાય. પ્રિઝમ $P_2$ નો ખૂણો .....$^o$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo