એક ઇલેક્ટ્રોન સિસ્ટમ માટે,રેડિયલ ડિસ્ટ્રિબ્યુશન ફંક્શન $(RDF)$ વિરુદ્ધ રેડિયલ અંતરનો નીચે મુજબનો આલેખ દોરવામાં આવ્યો છે. આલેખ અંગેનું સાચું વિધાન કયું છે?

  • A
    આલેખ $1s$ કક્ષક દર્શાવતો હોવો જોઈએ
  • B
    આલેખ $2p$ કક્ષક દર્શાવતો હોવો જોઈએ
  • C
    આલેખ $3d$ કક્ષક દર્શાવતો હોવો જોઈએ
  • D
    આલેખ $2s$ થી અલગ કોઈ કક્ષક દર્શાવતો હોવો જોઈએ

Explore More

Similar Questions

જો $n = 3$ હોય,તો $l$ નું કયું મૂલ્ય ખોટું છે?

નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો:

જ્યારે એઝિમુથલ ક્વોન્ટમ નંબરનું મૂલ્ય $l = 3$ હોય,ત્યારે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર $m_l$ ના મૂલ્યો કયા હોઈ શકે?

એક તત્ત્વના પરમાણુમાં $29$ ઇલેક્ટ્રોન અને $35$ ન્યૂટ્રોન છે. $(i)$ પ્રોટોનની સંખ્યા અને $(ii)$ તત્ત્વની ઇલેક્ટ્રોનીય રચના નક્કી કરો.

$Sr$ $(Z=38)$ માં,$l=0$ ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા $x$ છે અને $l=2$ ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા $y$ છે. $(x-y)$ નું મૂલ્ય કેટલું થાય?
($l=$ એઝિમુથલ ક્વોન્ટમ નંબર)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo