પ્રક્રિયા $A \rightarrow$ નીપજ માટે,વેગ અચળાંક $2 \times 10^{-2} \ s^{-1}$ છે. $A$ ની પ્રારંભિક સાંદ્રતા $1.0 \ mol \ dm^{-3}$ છે. $100 \ s$ પછી $\log \frac{1}{[A]_{t}}$ નું મૂલ્ય શું હશે?

  • A
    $0.423$
  • B
    $0.135$
  • C
    $0.270$
  • D
    $0.868$

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયાને $50 \, \%$ પૂર્ણ થવા માટે $1 \, h$ સમય લાગે છે. તે જ પ્રક્રિયાને $87.5 \, \%$ પૂર્ણ થવા માટે લાગતો કુલ સમય $..... \, h$ હશે.

$DDT$ નું જળવિભાજન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે,તેનો અર્ધ-આયુષ્ય સમય $10 \ years$ છે. $10 \ g$ $DDT$ ને અડધું થવા માટે લાગતો સમય ......... $years$ છે.

એક સંયોજનનું ઉષ્મીય વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. જો સંયોજનનો નમૂનો $120 \, minutes$ માં $50\%$ વિઘટન પામે,તો તે કેટલા સમયમાં $90\%$ વિઘટન પામશે?

$Kt = \ln C_0 - \ln C_t$ સમીકરણમાં $t$ અને $\ln C_t$ વચ્ચેનો આલેખ ..... છે.

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક $20 \, min^{-1}$ છે. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ઘટીને તેની $\frac{1}{32}$ સ્તર સુધી પહોંચવા માટે જરૂરી સમય $........ \times 10^{-2} \, min$ છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે: $\ln 10 = 2.303, \log 2 = 0.3010$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo