એક ચલ બળની અસર હેઠળ ગતિ કરતા કણ માટે,ગતિઊર્જા-સ્થાન $(K-x)$ આલેખ આપેલ છે. તો:

  • A
    $A$ પાસે કણ પ્રતિપ્રવેગી ગતિ કરે છે.
  • B
    $B$ પાસે કણ પ્રવેગી ગતિ કરે છે.
  • C
    $C$ પાસે કણનો વેગ મહત્તમ છે.
  • D
    $D$ પાસે કણનો પ્રવેગ મહત્તમ છે.

Explore More

Similar Questions

ગતિમાં રહેલા કણના ગતિઊર્જા-સ્થળાંતર વક્રનો ઢાળ કેટલો હોય છે?

એક દળને આપવામાં આવતો પાવર $P = (3t^2 - 2t + 1) \text{ W}$ છે. $t = 2 \text{ s}$ થી $t = 4 \text{ s}$ દરમિયાન ગતિઊર્જામાં થતો ફેરફાર .................... $J$ છે.

Difficult
View Solution

એક કણ પર લાગુ પડતું પાવર સમય સાથે $P = (4t^3 - 5t + 2) \, W$ મુજબ બદલાય છે,જ્યાં $t$ સેકન્ડમાં છે. સમય $t = 2 \, s$ અને $t = 4 \, s$ વચ્ચે તેની ગતિઊર્જા $(K.E.)$ માં થતો ફેરફાર શોધો. ............... $J$

Difficult
View Solution

$X$-અક્ષ પર ગતિ કરતા કણની ગતિઊર્જા $(E_k)$ તેના સ્થાન $(X)$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. $X = 10 \ m$ પર કણ પર લાગતું બળ કેટલું હશે?

એક સૂક્ષ્મ દળના પદાર્થ પર $F = (7 - 2x + 3x^2) \ N$ જેટલું સ્થાન-આધારિત બળ લાગે છે. પદાર્થનું $x = 0$ થી $x = 5 \ m$ સુધી સ્થાનાંતર થાય છે. તો થતું કાર્ય જૂલ $(J)$ માં કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo