સામાન્ય આંખ માટે,સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર......$m$ છે.

  • A
    $0.25$
  • B
    $0.50$
  • C
    $25$
  • D
    અનંત

Explore More

Similar Questions

જો તમે $2 D$ પાવરના ચશ્મા પહેરો છો,તો તમારું નજીકનું બિંદુ (near point) શું છે ($cm$ માં)?

એક માણસ $3 \, m$ સુધી સ્પષ્ટ જોઈ શકે છે. તેના ચશ્મા માટે એવો લેન્સ સૂચવો કે જેથી તે $12 \, m$ સુધી સ્પષ્ટ જોઈ શકે.

ઉપરની આકૃતિઓ માટે ખોટું વર્ણન ઓળખો.

નીચે દર્શાવેલ સંયોજનોમાંથી યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
$(I)$ પ્રેસબાયોપિયા (વૃદ્ધદ્રષ્ટિ)$(A)$ સ્ફેરો-સિલિન્ડ્રિકલ લેન્સ
$(II)$ હાઇપરમેટ્રોપિયા (દૂરદ્રષ્ટિ)$(B)$ યોગ્ય પાવરનો બહિર્ગોળ લેન્સ
$(III)$ એસ્ટિગ્મેટિઝમ (દ્રષ્ટિ વૈષમ્ય)$(C)$ યોગ્ય કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ લેન્સ
$(IV)$ માયોપિયા (લઘુદ્રષ્ટિ)$(D)$ યોગ્ય કેન્દ્રલંબાઈનો બાયફોકલ લેન્સ

ગુરૂદ્રષ્ટિ (હાઈપરમેટ્રોપિયા) ધરાવતા વ્યક્તિનું નજીકનું બિંદુ $60\, cm$ છે. આ વ્યક્તિ $25\, cm$ ના અંતરે પુસ્તક વાંચી શકે તે માટે આંખના લેન્સ તરીકે કયા પાવરના લેન્સનો ઉપયોગ કરવો જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo