પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,પ્રક્રિયાનો $\frac{3}{4}$ ભાગ પૂર્ણ કરવા માટે લાગતો સમય અને અડધી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે લાગતા સમયનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $2$
  • B
    $3$
  • C
    $1.5$
  • D
    $2.5$

Explore More

Similar Questions

એક પ્રથમ ક્રમની પ્રક્રિયા $20 \, \text{minutes}$ માં $10 \%$ પૂર્ણ થાય છે,તો પ્રક્રિયા $19 \%$ પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? ($\text{min}$ માં)

Difficult
View Solution

એક સંયોજનનું ઉષ્મીય વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. જો સંયોજનનો નમૂનો $120 \, minutes$ માં $50\%$ વિઘટન પામે,તો તે કેટલા સમયમાં $90\%$ વિઘટન પામશે?

એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $1.15 \times 10^{-3} \, s^{-1}$ છે. આ પ્રક્રિયકનો $5 \, g$ જથ્થો $3 \, g$ થવા માટે કેટલો સમય લાગશે?

Difficult
View Solution

પ્રથમ ક્રમની વાયુમય તબક્કાની પ્રાથમિક પ્રક્રિયા $A_{(g)} \xrightarrow{k} 2B_{(g)}$ માટે નીચેનામાંથી કયું $INCORRECT$ (ખોટું) છે?

Difficult
View Solution

પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય $6.0 \ h$ છે. પ્રક્રિયકની સાંદ્રતા $0.4 \ M$ થી ઘટીને $0.12 \ M$ થવા માટે કેટલો સમય લાગશે ($h$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo