$f_1$ અને $f_2$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે બહિર્ગોળ લેન્સના સંયોજનને કાચના સ્લેબ તરીકે વર્તવા માટે,તેમની વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ?

  • A
    $f_1+f_2$
  • B
    $f_1 \sim f_2$
  • C
    $\frac{f_1+f_2}{2}$
  • D
    $\frac{f_1 \sim f_2}{2}$

Explore More

Similar Questions

$20\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે બહિર્ગોળ લેન્સને એકબીજાથી $60\,cm$ ના અંતરે અક્ષીય રીતે મૂકવામાં આવ્યા છે. આ સંયોજન દ્વારા દૂરની વસ્તુનું પ્રતિબિંબ પ્રથમ લેન્સથી $...........\,cm$ અંતરે રચાય છે.

$0.3 \, m$ અને $0.1 \, m$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે પાતળા બહિર્ગોળ લેન્સના સંયોજનમાં ન્યૂનતમ ગોલીય અને વર્ણવિપથન (spherical and chromatic aberrations) ત્યારે જ જોવા મળે જો તેમની વચ્ચેનું અંતર . . . . . . $m$ હોય.

બહિર્ગોળ લેન્સ $(f = 18 \ cm)$ અને પાતળા અંતર્ગોળ લેન્સ $(f = 9 \ cm)$ ના સંયોજનને શું કહેવાય?

અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ એકબીજાને સ્પર્શે તે રીતે મૂકવામાં આવ્યા છે. તેમના પાવરના મૂલ્યોનો ગુણોત્તર $2:3$ છે. તંત્રની કેન્દ્રલંબાઈ $30 \ cm$ છે. તો વ્યક્તિગત લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

$+10D$ અને $-5D$ પાવર ધરાવતા બે લેન્સ સંપર્કમાં રાખવામાં આવ્યા છે. $2$ જેટલી મોટવણી ધરાવતું આભાસી પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને લેન્સથી કેટલા અંતરે ($cm$ માં) રાખવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo