$Carnot$ એન્જિન માટે,સ્ત્રોત $500 \ K$ પર અને સિંક $300 \ K$ પર છે. આ એન્જિનની કાર્યક્ષમતા કેટલી છે?

  • A
    $0.2$
  • B
    $0.4$
  • C
    $0.6$
  • D
    $0.3$

Explore More

Similar Questions

એક મોલ આદર્શવાયુ સમોષ્મી અને પ્રતિવર્તી રીતે તેના પ્રારંભિક દબાણથી અડધા દબાણ સુધી વિસ્તરે છે. તો આ પ્રક્રિયામાં $\Delta S$ નું મૂલ્ય $J \ K^{-1} \ mol^{-1}$ માં કેટલું થશે? $[ln 2 = 0.693$ અને $R = 8.314 \ J \ mol^{-1} \ K^{-1}]$

$0^{\circ} C$ તાપમાને $1 \ g$ બરફ પીગળવા માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર $J \ g^{-1} K^{-1}$ માં ગણો,જો $0^{\circ} C$ તાપમાને બરફની ગલન ઉષ્મા $80 \ J \ g^{-1}$ હોય.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે $\Delta S > 0$ છે?

$0 \ ^\circ C$ અને $1 \ atm$ દબાણે $10 \ g$ $H_2O_{(l)}$ ના ઠારણ (ફ્રીઝિંગ) માટે $\Delta S$ નું મૂલ્ય (ફ્યુઝનની એન્થાલ્પી $80 \ cal/g$ છે) .......$J/K$ છે.

$1$ મોલ દ્વિપરમાણ્વીય વાયુને આઈસોકોરિક પ્રક્રિયા દ્વારા $300\,K$ થી $500\,K$ સુધી ગરમ કરવામાં આવે છે. એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેટલો છે ($,J/K$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo