સમૂહ $15$ ના પ્રથમ ચાર તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો નીચે આપેલા છે. એપેટાઈટ પરિવારના મુખ્ય ઘટક એવા તત્વ માટે સાચું મૂલ્ય પસંદ કરો $:$

  • A
    $1012 \ kJ \ mol^{-1}$
  • B
    $1402 \ kJ \ mol^{-1}$
  • C
    $834 \ kJ \ mol^{-1}$
  • D
    $947 \ kJ \ mol^{-1}$

Explore More

Similar Questions

$NaHSO_4$,$HNO_3$,પાણી અને $X$ બનાવવા માટે સોડિયમ નાઈટ્રાઈટની પ્રક્રિયા $H_2SO_4$ સાથે કરવામાં આવે છે. સોનું એક્વા રેજિયામાં ઓગળીને પાણી,$AuCl_4^{-}$ અને $Y$ બનાવે છે. $X$ અને $Y$ અનુક્રમે શું છે?

નીચેનામાંથી કયું ગ્રુપ-$15$ નું હાઇડ્રાઇડ સૌથી પ્રબળ રિડક્શનકર્તા છે?

સફેદ ફોસ્ફરસ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$N_2O_3, NO_2, N_2O, Cl_2O_7, SO_2, CO, CaO, Na_2O$ અને $NO$ માંથી એસિડિક ઓક્સાઇડની કુલ સંખ્યા $...........$ છે.

કઈ પરિસ્થિતિમાં $N_2$ વાયુમાંથી વિદ્યુત તણખા વડે સક્રિય નાઇટ્રોજન મેળવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo