$8+\sqrt{63}$ નું વર્ગમૂળ દ્વિપદી કરણી (binomial surd) સ્વરૂપે શોધો.

  • A
    $\frac{\sqrt{4\sqrt{2} + \sqrt{12}}}{2}$
  • B
    $\frac{3\sqrt{2} + \sqrt{14}}{2}$
  • C
    $\frac{4\sqrt{3} + \sqrt{20}}{2}$
  • D
    $\frac{\sqrt{5\sqrt{2} + \sqrt{9}}}{2}$

Explore More

Similar Questions

સાબિત કરો કે કોઈપણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પણ પૂર્ણાંક $m$ માટે $6m+2$ અથવા $6m+5$ સ્વરૂપમાં હોઈ શકે નહીં.

Difficult
View Solution

કોઈ પૂર્ણાંક $m$ માટે,દરેક બેકી પૂર્ણાંક કયા સ્વરૂપમાં હોય છે?

સાબિત કરો કે દરેક પૂર્ણાંકનો વર્ગ $3m$ અથવા $3m+1$ સ્વરૂપમાં હોય છે,જ્યાં $m \in \mathbb{Z}$.

સાદું રૂપ આપો: $\frac{2 \sqrt{2}}{\sqrt{5}+\sqrt{3}}-\frac{3 \sqrt{3}}{\sqrt{5}+\sqrt{2}}+\frac{\sqrt{5}}{\sqrt{3}+\sqrt{2}}$

$\frac{337}{125}$ નું દશાંશ નિરૂપણ $\ldots \ldots \ldots \ldots$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo