બહુપદી $x^{3}+3 x^{2}+3 x+1$ નો $x$ ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો.
$5$
$4$
$1$
$0$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો : $x^{2}-\frac{y^{2}}{100}$
નીચે આપેલ દરેક બહુપદી માટે $p(0)$, $p(1)$ અને $p(2)$ શોધો : $p(x)=(x-1)(x+1)$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો : $(3-2 x)(3+2 x)$
નીચે લંબચોરસનું ક્ષેત્રફળ દર્શાવેલ છે તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ અનુક્રમે શોધો.
ક્ષેત્રફળ : $35{y^2}+ 13y - 12$.
નીચે આપેલી બહુપદી એક ચલ વાળી છે કે એક ચલ વાળી નથી ? તમારા જવાબ માટે કારણ આપો : $x^{10}+y^{3}+t^{50}$