બહુપદી $x^{3}+3 x^{2}+3 x+1$ નો $x+1$ ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો.
$0$
$3$
$8$
$2$
નીચે આપેલી બહુપદીઓનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમતો માટે શોધો : $p(x)=5 x^{2}-3 x+7$, $x=1$ આગળ
નીચે લંબચોરસનું ક્ષેત્રફળ દર્શાવેલ છે તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ અનુક્રમે શોધો.
ક્ષેત્રફળ : $35{y^2}+ 13y - 12$.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધો. $(999)^{3}$
અવયવ પાડો : $8 a^{3}-b^{3}-12 a^{2} b+6 a b^{2}$
આપેલી બહુપદીઓની ઘાત જણાવો : $2$