$9 \, cm$,$10 \, cm$ અને $17 \, cm$ બાજુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ($, cm^2$ માં)

  • A
    $36$
  • B
    $38$
  • C
    $40$
  • D
    $42$

Explore More

Similar Questions

આકૃતિમાં આપેલ સમલંબ ચતુષ્કોણ $PQRS$ નું ક્ષેત્રફળ શોધો.

જો $a, b, c$ એ ત્રિકોણની ત્રણ બાજુઓની લંબાઈ હોય,તો ત્રિકોણની અર્ધપરિમિતિ $(s)$ .......... છે.

એક ત્રિકોણની પરિમિતિ $50 \, cm$ છે. ત્રિકોણની એક બાજુ નાની બાજુ કરતાં $4 \, cm$ વધારે છે અને ત્રીજી બાજુ નાની બાજુના બમણા કરતાં $6 \, cm$ ઓછી છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $475 \, cm^2$ છે અને તેની ઊંચાઈ $19 \, cm$ છે. જો એક સમાંતર બાજુ બીજી બાજુ કરતાં $4 \, cm$ વધારે હોય,તો તેની બંને સમાંતર બાજુઓની લંબાઈ શોધો.

ચતુષ્કોણ $ABCD$ માં,$AB = 20 \, cm$,$BC = 15 \, cm$,$CD = 12 \, cm$,$DA = 17 \, cm$ અને $\angle B = 90^{\circ}$ છે. તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo