નીચેનામાંથી ખોટું વિધાન શોધો $:-$

  • A
    પરપોષી બેક્ટેરિયા પ્રકૃતિમાં સૌથી વધુ જોવા મળે છે.
  • B
    બેક્ટેરિયલ રચના ખૂબ જ જટિલ છે અને તેમનું વર્તન ખૂબ જ સરળ છે.
  • C
    બેક્ટેરિયા મુખ્યત્વે ભાજન દ્વારા પ્રજનન કરે છે.
  • D
    આર્કિબેક્ટેરિયા અન્ય બેક્ટેરિયાથી અલગ કોષદીવાલની રચના ધરાવે છે.

Explore More

Similar Questions

ઉષ્મા-સ્થાયી ઉત્સેચકો ($80^{\circ}C - 90^{\circ}C$ સુધી સક્રિય) સામાન્ય રીતે કયા સજીવ જૂથમાંથી અલગીકૃત કરી શકાય છે?

સાયનોબેક્ટેરિયાનું મહત્વ શું છે?

નીચેનામાંથી કયા સાયનોબેક્ટેરિયા વાતાવરણીય નાઈટ્રોજનનું સ્થાપન કરી શકે છે?
$I.$ એનાબીના $(Anabaena)$
$II.$ ઓસિલેટોરિયા $(Oscillatoria)$
$III.$ નોસ્ટોક $(Nostoc)$
સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયો સજીવ પ્રકાશસંશ્લેષણ દ્વારા $N_2$ સ્થાપન માટે શક્તિ મેળવે છે?

નીચેનામાંથી કયા મહત્વના લક્ષણો બ્લુ-ગ્રીન આલ્ગી (નીલ-હરિત લીલ) માં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo