નીચે આપેલા કોષ્ટકમાંથી સાચી જોડી શોધો $:-$
કોલમ-$I$કોલમ-$II$કોલમ-$III$
$i$. કેલ્વિન ચક્રલીલ$^{14}CO_2$
$ii$. હેચ અને સ્લેક પથજુવારક્રાન્ઝ અંતઃસ્થ રચના
$iii$. પ્રકાશશ્વસન$C_3$ વનસ્પતિ$OAA$
$iv$. $CO_2$ ફર્ટિલાઇઝેશન$Cu$$CO_2$

  • A
    માત્ર $(i)$
  • B
    $(i)$ અને $(ii)$
  • C
    માત્ર $(iii)$
  • D
    $(ii)$ અને $(iii)$

Explore More

Similar Questions

પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતી ઘટના કઈ છે?

મહત્તમ પ્રકાશસંશ્લેષણ .......... દ્વારા થાય છે.

વિધાન: પ્રકાશસંશ્લેષણની દ્રષ્ટિએ $C_4$ વનસ્પતિઓ $C_3$ વનસ્પતિઓ કરતા ઓછી કાર્યક્ષમ હોય છે.
કારણ: $C_4$ પથની પ્રક્રિયામાં માત્ર પુલકંચુક (bundle-sheath) કોષોની જ જરૂરિયાત હોય છે.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$a.$ $3$-કાર્બન ધરાવતો કાર્બનિક એસિડ$I.$ પ્રકાશ પ્રક્રિયાની નીપજ
$b.$ $\text{ATP}$ અને $\text{NADPH}$$II.$ અંધકાર પ્રક્રિયાના પ્રક્રિયકો
$c.$ $\text{CO}_2$$III.$ અંધકાર પ્રક્રિયામાં પ્રથમ $\text{CO}_2$ સ્થાપન નીપજ
$d.$ ઓક્ઝેલોએસેટિક એસિડ$IV.$ $C_4$ પથમાં $\text{CO}_2$ સ્થાપનની પ્રથમ નીપજ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo