ફર્નના પ્રોથેલસ (prothallus) માટે સાચું વિધાન શોધો.

  • A
    એકલિંગી (Monoecious),પ્રોટેન્ડ્રસ,બહુકોષીય મૂલાંગો (rhizoids) સાથે.
  • B
    ઉભયલિંગી (Monoecious),પ્રોટેન્ડ્રસ,એકકોષીય મૂલાંગો (rhizoids) સાથે.
  • C
    દ્વિલિંગી (Dioecious),એકકોષીય મૂલાંગો સાથે.
  • D
    ઉભયલિંગી (Monoecious),પ્રોટેન્ડ્રસ,વક્ષ સપાટી પર અગ્રસ્થ પુજન્યુધાની (antheridia) અને તલસ્થ સ્ત્રીજન્યુધાની (archegonia) સાથે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સજીવોના અવશેષો કોલસાના થર બનાવવા માટે જવાબદાર છે?

વૈજ્ઞાનિક કારણો આપો: ત્રિઅંગી (Pteridophytes) માં માદા જન્યુજનક (female gametophyte) ની અંદર યુગ્મનજ (zygote) નો વિકાસ એક મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવે છે.

ટ્રેબેક્યુલેટ એન્ડોડર્મિસ (Trabeculae endodermis) શેમાં જોવા મળે છે?

.......... માં એધા $(Cambium)$ ગેરહાજર હોય છે.

ત્રિઅંગી વનસ્પતિઓ શેવાળ/દ્વિઅંગી વનસ્પતિઓથી ............. ધરાવીને અલગ પડે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo