સદિશ $5 \hat{i}-\hat{j}+2 \hat{k}$ ની દિશામાં $8$ એકમ માન ધરાવતો સદિશ શોધો.

  • A
    $\frac{40}{\sqrt{30}}\hat{i} - \frac{8}{\sqrt{30}}\hat{j} + \frac{16}{\sqrt{30}}\hat{k}$
  • B
    $\frac{40}{\sqrt{30}}\hat{i} + \frac{8}{\sqrt{30}}\hat{j} - \frac{16}{\sqrt{30}}\hat{k}$
  • C
    $\frac{8}{\sqrt{30}}\hat{i} - \frac{40}{\sqrt{30}}\hat{j} + \frac{16}{\sqrt{30}}\hat{k}$
  • D
    $\frac{40}{\sqrt{30}}\hat{i} - \frac{16}{\sqrt{30}}\hat{j} + \frac{8}{\sqrt{30}}\hat{k}$

Explore More

Similar Questions

એક સદિશ $\vec{r}$ નું માન $14$ છે અને દિશા ગુણોત્તર $2, 3, -6$ છે. જો $\vec{r}$ એ $x$-અક્ષ સાથે લઘુકોણ બનાવતો હોય,તો $\vec{r}$ ના દિકકોસાઈન અને ઘટકો શોધો.

ચાર બિંદુઓ $(\hat{i}+\hat{j}-\hat{k}), (2\hat{i}+3\hat{j}), (5\hat{j}-2\hat{k})$ અને $(\hat{k}-\hat{j})$ દ્વારા બનતી આકૃતિ કઈ છે?

ત્રિકોણના મધ્યગાઓના છેદબિંદુ (મધ્યકેન્દ્ર) નો સ્થાન સદિશ શોધો,જેના શિરોબિંદુઓ $A(1, 2, 3)$,$B(1, 0, 3)$ અને $C(4, 1, -3)$ છે.

$14$ ના મૂલ્યનો એક સદિશ $xy-$ સમતલમાં છે અને $x-$ અક્ષ સાથે $60^\circ$ નો ખૂણો બનાવે છે. $x-$ અક્ષ અને $y-$ અક્ષની દિશામાં સદિશના ઘટકો કયા છે?

જો $\vec{a}$ અને $\vec{b}$ અસમરેખ સદિશો હોય,તો $\alpha$ ની કઈ કિંમત માટે સદિશો $\vec{u} = (\alpha - 2)\vec{a} + \vec{b}$ અને $\vec{v} = (2 + 3\alpha)\vec{a} - 3\vec{b}$ સમરેખ થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo