આપેલ પરિપથમાં $V_{AB}$ નું મૂલ્ય શોધો.

  • A
    $10 \, V$
  • B
    $20 \, V$
  • C
    $30 \, V$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$l$ બાજુવાળા ચોરસના ચાર ખૂણાઓ પર ચાર ધન બિંદુવત વિદ્યુતભારો $+q$ રાખવામાં આવ્યા છે. ચોરસની કોઈપણ એક બાજુના મધ્યબિંદુ પરનું કુલ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? (લો,$\frac{1}{4 \pi \varepsilon_0}=k$)

કોષ વિભાજનના કયા તબક્કામાં કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકાનું પુનઃનિર્માણ થાય છે?

નીચેનામાંથી શેમાં $p\pi - d\pi$ બંધન જોવા મળે છે?

$1+\frac{1}{4}+\frac{1 \cdot 3}{4 \cdot 8}+\frac{1 \cdot 3 \cdot 5}{4 \cdot 8 \cdot 12}+\ldots$ ની કિંમત શોધો.

ઉપવલય $9x^2 + 4y^2 - 18x - 8y - 23 = 0$ ના નાભિલંબના સમીકરણો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo