યોગ્ય રીતે ખાલી જગ્યા પૂરો:
અંગ: ઉત્સર્ગ દ્રવ્યો
$(a)$ મૂત્રપિંડ: .......
$(b)$ ફેફસાં: ...........
$(c)$ યકૃત: ...........
$(d)$ ત્વચા: ...........

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) મૂત્રપિંડ મૂત્રનો ત્યાગ કરે છે,જેમાં પાણી,યુરિયા અને અન્ય ક્ષારો હોય છે.
$(b)$ ફેફસાં શ્વસન દરમિયાન $CO_{2}$ (કાર્બન ડાયોક્સાઇડ) અને પાણીની વરાળનો ત્યાગ કરે છે.
$(c)$ યકૃત પિત્ત રંજકદ્રવ્યો (બિલિરુબિન અને બિલિવર્ડિન) અને કોલેસ્ટ્રોલનો ત્યાગ કરે છે.
$(d)$ ત્વચા પરસેવાનો ત્યાગ કરે છે,જેમાં પાણી,યુરિયાની અલ્પ માત્રા અને ક્ષારો હોય છે.

Explore More

Similar Questions

ઉત્સર્જનમાં યકૃત,ફેફસાં અને ત્વચાની ભૂમિકાનું વર્ણન કરો.

શરીરમાં વિટામિન $A$ નું સંશ્લેષણ ક્યાં થાય છે?

સી ગલ (Sea gulls) વધારાનું $NaCl$ ક્યાંથી ઉત્સર્જન કરે છે?

નીચેનામાંથી કયું યકૃતનું ઉત્સર્ગ દ્રવ્ય છે?

પરસેવામાં રહેલા ઘટકો $- P$
સીબમમાં રહેલા ઘટકો $- Q$
$I -$ સ્ટેરોલ્સ,$II -$ મીણ,$III - NaCl$,$IV -$ હાઈડ્રોકાર્બન્સ,
$V -$ લેક્ટિક એસિડ,$VI -$ ઓછી માત્રામાં યુરિયા
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P \quad Q$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo