ખાલી જગ્યા પૂરો:
$(1)$ $CH_3COOCH_3$ અને $CH_3CH_2COOCH_3$ ના $IUPAC$ નામ અનુક્રમે ....... અને ....... છે.
$(2)$ ડાયબ્રોમોબેન્ઝિનના ....... સમઘટકો અસ્તિત્વ ધરાવે છે.
$(3)$ $C_6H_5OCH_3$ નું $IUPAC$ નામ ........ અને સામાન્ય નામ ........... છે.
$(4)$ $1-$ક્લોરો$-2,4-$ડાયનાઈટ્રોબેન્ઝિનનું બંધારણ નીચે મુજબ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ મિથાઈલ ઈથેનોએટ અને મિથાઈલ પ્રોપેનોએટ.
$(2)$ ત્રણ (ઓર્થો,મેટા અને પેરા).
$(3)$ મિથોક્સીબેન્ઝિન અને એનિસોલ.
$(4)$ બંધારણ આકૃતિમાં દર્શાવેલ છે.

Explore More

Similar Questions

આપેલ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

આપેલ બંધારણનું $IUPAC$ નામ શું છે?

$4-$methylpent$-2-$ene નું બંધારણ કયું છે?

$CH_3-CO-CH(COCH_3)-COOCH_3$ નું $IUPAC$ નામ જણાવો.

$CH_3-COO-CH_2-COOH$ નું $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo