આકૃતિમાં ત્રણ સમાન લેમ્પ $L_1, L_2$ અને $L_3$ પાવર સપ્લાય સાથે જોડાયેલા દર્શાવ્યા છે. જો લેમ્પ $L_3$ ફ્યુઝ થઈ જાય,તો $L_1$ અને $L_2$ દ્વારા ઉત્સર્જિત પ્રકાશમાં શું ફેરફાર થશે?

  • A
    કોઈ ફેરફાર નહીં
  • B
    $L_1$ ની તેજસ્વિતા ઘટે છે અને $L_2$ ની વધે છે
  • C
    $L_1$ અને $L_2$ બંનેની તેજસ્વિતા વધે છે
  • D
    $L_1$ અને $L_2$ બંનેની તેજસ્વિતા ઘટે છે

Explore More

Similar Questions

$A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો.

આપેલ પરિપથમાં,$4\, \Omega$ આંતરિક અવરોધ ધરાવતી બેટરીમાંથી મહત્તમ પાવર મેળવવા માટે $R$ નું મૂલ્ય $\Omega$ માં કેટલું હોવું જોઈએ?

આપેલ પરિપથમાં, જ્યારે સ્વિચ $S$ ખુલ્લી હોય અને જ્યારે સ્વિચ $S$ બંધ હોય ત્યારે એમીટરનું અવલોકન અનુક્રમે કેટલું હશે?

આપેલા પરિપથમાં અવરોધ $R$ ના કયા મૂલ્ય માટે ગેલ્વેનોમીટરનું અવલોકન શૂન્ય થશે ($Omega$ માં)? બંને બેટરીઓનો આંતરિક અવરોધ અવગણ્ય છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $8 \ \Omega$ ના અવરોધ પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $48 \ V$ છે. $X$ અને $Y$ બિંદુઓ વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવતનું મૂલ્ય કેટલું હશે ($V$ માં)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo