આકૃતિ એક વિદ્યુત પરિપથનો ભાગ દર્શાવે છે. બિંદુઓ $a$,$b$ અને $c$ પરના સ્થિતિમાન અનુક્રમે $30\,V$,$12\,V$ અને $2\,V$ છે. $20\,\Omega$ ના અવરોધમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ $........\,A$ હશે.

  • A
    $0.4$
  • B
    $0.2$
  • C
    $0.6$
  • D
    $1.0$

Explore More

Similar Questions

આકૃતિ ચાર અવરોધો અને ત્રણ બેટરીનું નેટવર્ક દર્શાવે છે. ખોટું વિધાન પસંદ કરો.

Difficult
View Solution

આપેલ સર્કિટમાં વાયર $BD$ માં વહેતો પ્રવાહ ગણો. ($, A$ માં)

આપેલ પરિપથમાં,બેટરી $E_1$ નો $e.m.f.$ $12 \, V$ છે અને આંતરિક અવરોધ શૂન્ય છે,જ્યારે બેટરી $E$ નો $e.m.f.$ $2 \, V$ છે. જો ગેલ્વેનોમીટર $G$ શૂન્ય અવલોકન દર્શાવે,તો અવરોધ $X$ નું મૂલ્ય $\Omega$ માં કેટલું હશે?

બે બેટરીઓ,એક $3\,V$ ના $emf$ અને $1\,\Omega$ ના આંતરિક અવરોધ સાથે,અને બીજી $15\,V$ ના $emf$ અને $2\,\Omega$ ના આંતરિક અવરોધ સાથે,આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R$ અવરોધ સાથે શ્રેણીમાં જોડાયેલ છે. જો બિંદુ $a$ અને $b$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય,તો $R$ નો અવરોધ $\Omega$ માં શોધો.

કિર્ચોફના નિયમો સમજવા માટે જરૂરી તથ્યો લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo