મેલેરિયામાં તાવ આવવાનું કારણ શું છે?

  • A
    સ્પોરોઝોઈટ્સનું રુધિર કેશિકાઓમાં પ્રવેશ
  • B
    મેરોઝોઈટ્સનું યકૃત કોષોમાં પ્રવેશ
  • C
    રક્તકણોમાંથી મેરોઝોઈટ્સનું મુક્ત થવું
  • D
    ક્રિપ્ટોમેરોઝોઈટ્સનું રક્તકણોમાં પ્રવેશ

Explore More

Similar Questions

$Plasmodium$ નો પ્રચલનશીલ,લાંબો યુગ્મનજ (zygote) ક્યાં જોવા મળે છે?

નીચેનામાંથી કયો વિકલ્પ મેલેરિયાના પરોપજીવીના પ્રી-ઇરીથ્રોસાઇટીક ચક્ર સાથે સંકળાયેલ નથી?

મેલેરિયા માટે જવાબદાર સૂક્ષ્મજીવ કયું છે?

ઉષ્ણ ઉનાળા અને શીત શિયાળામાં મેલેરિયાના કેસ તેમજ $Anopheles$ મચ્છરો ઓછા જોવા મળે છે. ઉષ્ણ-ભીની પરિસ્થિતિમાં તેઓ ફરીથી શેના કારણે જોવા મળે છે?

'કાલા-આઝાર' રોગ માટે વાહક છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo