ટ્રાન્સફોર્મરમાં વપરાતા ફેરોમેગ્નેટિક પદાર્થો પાસે શું હોવું જોઈએ?

  • A
    ઓછી પરમીએબિલિટી અને વધુ હિસ્ટરેસિસ લોસ
  • B
    વધુ પરમીએબિલિટી અને ઓછો હિસ્ટરેસિસ લોસ
  • C
    વધુ પરમીએબિલિટી અને વધુ હિસ્ટરેસિસ લોસ
  • D
    ઓછી પરમીએબિલિટી અને ઓછો હિસ્ટરેસિસ લોસ

Explore More

Similar Questions

જો કોઈ ડાયામેગ્નેટિક પદાર્થને ગજિયા ચુંબકના ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવની નજીક લાવવામાં આવે,તો તે

ખાલી જગ્યા પૂરો :
$(i)$ ડોમેનનું કદ ...... છે.
$(ii)$ ડોમેનમાં આશરે ...... પરમાણુઓ હોય છે.

ફેરોમેગ્નેટિક પદાર્થની સાપેક્ષ પરમીએબિલિટી $(\mu_r)$ તાપમાન $(T)$ સાથે આકૃતિમાં દર્શાવેલ કયા વક્ર મુજબ બદલાય છે?

હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થો સમજાવો.

ફેરોમેગ્નેટિક પદાર્થમાં,ક્યુરી તાપમાનની નીચે,ડોમેનને નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo