ફેરીક ક્લોરાઈડને કાપ પર લોહી વહેતું અટકાવવા માટે લગાવવામાં આવે છે કારણ કે:

  • A
    $Fe^{3+}$ આયન લોહીનું સ્કંદન કરે છે,જે ઋણભારિત સોલ છે
  • B
    $Fe^{3+}$ આયન લોહીનું સ્કંદન કરે છે,જે ધનભારિત સોલ છે
  • C
    $Cl^{-}$ આયન લોહીનું સ્કંદન કરે છે,જે ધનભારિત સોલ છે
  • D
    $Cl^{-}$ આયન લોહીનું સ્કંદન કરે છે,જે ઋણભારિત સોલ છે

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં ટિંડલ અસર વધુ સ્પષ્ટ રીતે જોવા મળે છે?

જ્યારે $FeCl_{3}$ ને $NaOH$ ના દ્રાવણમાં ઉમેરવામાં આવે ત્યારે બનતા કલિલ દ્રાવણનું કયું ક્ષારનું દ્રાવણ સૌથી ઝડપથી સ્કંદન (coagulation) કરશે?

કોન્ટેક્ટ પ્રોસેસમાં $Fe(OH)_{3}$ નું કાર્ય શું છે?

કલિલમય કણોનું કદ ...... છે.

ક્રાંતિક મિસેલ સાંદ્રતા $(CMC)$ એ ..........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo