લોહી વહેતું અટકાવવા માટે ફેરિક ક્લોરાઈડનો ઉપયોગ થાય છે કારણ કે:

  • A
    $Cl^{-}$ આયનો લોહીનું સ્કંદન (coagulation) કરે છે.
  • B
    લોહી $FeCl_3$ નું શોષણ કરે છે અને સંકીર્ણ બનાવે છે.
  • C
    $Fe^{3+}$ આયનો લોહીનું સ્કંદન કરે છે જે ઋણભારિત સોલ છે.
  • D
    $FeCl_3$ લોહીના ઘટકો સાથે પ્રતિક્રિયા આપે છે જે ધનભારિત સોલ છે.

Explore More

Similar Questions

ગરમ પાણીમાં વિખેરાયેલ સ્ટાર્ચ એ શેનું ઉદાહરણ છે?

$Na_2SO_4$,$CaCl_2$,$Al_2(SO_4)_3$ અને $NH_4Cl$ માંથી $Sb_2S_3$ સોલ માટે કયું વિદ્યુતવિભાજ્ય સૌથી વધુ અસરકારક સ્કંદનકર્તા છે?

નીચેના કોલોઇડના પ્રકારોને તેમના ઉદાહરણો સાથે જોડો:
$i$. ફીણ (Foam)$a$. ધુમાડો (Smoke)
$ii$. જેલ (Gel)$b$. કોષ પ્રવાહી (Cell fluid)
$iii$. એરોસોલ (Aerosol)$c$. જેલી (Jellies)
$iv$. પાયસ (Emulsion)$d$. રબર (Rubber)
$e$. ફીણ (Froth)
$f$. દૂધ (Milk)

સાબુના અવક્ષેપનમાં,$NaCl$ ના બદલે કોનો ઉપયોગ કરી શકાય?

સોડિયમ સ્ટિઅરેટનો ધ્રુવીય શીર્ષ ભાગ ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo