આથવણ (Fermentation) નીચેનામાંથી કયા સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે?

  • A
    $C_6H_{12}O_6 + 6O_2 \rightarrow 6CO_2 + 6H_2O + 673 \, kcal$
  • B
    $C_6H_{12}O_6 \rightarrow 2C_2H_5OH + 2CO_2 + 18 \, kcal$
  • C
    $6CO_2 + 12H_2O \xrightarrow[Chlorophyll]{Light} C_6H_{12}O_6 + 6H_2O + 6O_2$
  • D
    $6CO_2 + 6H_2O \rightarrow C_6H_{12}O_6 + 6O_2$

Explore More

Similar Questions

લેક્ટિક એસિડ શેમાં બને છે?

પ્રાણીકોષોમાં ગ્લાયકોજનનું અજારક શ્વસન ....... નું નિર્માણ કરે છે.

લેક્ટિક એસિડ આથવણ દરમિયાન ઉત્પન્ન થતા $ATP$ અણુઓની ચોખ્ખી સંખ્યા કેટલી હોય છે?

આથવણ (Fermentation) માટે શું અયોગ્ય છે?

રાધા $15$ મિનિટ સુધી સતત ટ્રેડમિલ પર ખૂબ ઝડપથી દોડી રહી હતી. તેણે ટ્રેડમિલ બંધ કરી અને અચાનક નીચે ઉતરી ગઈ. પછીની થોડી મિનિટો સુધી,તે ઝડપથી શ્વાસ લઈ રહી હતી. નીચેના પ્રશ્નોના જવાબ આપો.
$(a)$ જ્યારે તેણે સખત કસરત કરી ત્યારે તેના સ્નાયુઓમાં શું થયું?
$(b)$ તેના શ્વસન દરમાં કેવી રીતે ફેરફાર થયો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo