$Funaria$ માં માદા પ્રજનન અંગને શું કહેવામાં આવે છે?

  • A
    પેરાફિસિસ
  • B
    ઉસ્પોર
  • C
    સ્ત્રીજન્યુધાની (Archegonium)
  • D
    પુજન્યુધાની (Antheridium)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું મોસ (moss) ના કેપ્સ્યુલ સાથે સંકળાયેલું નથી?

સૌથી સ્પષ્ટ પેઢી એકાંતરણ (alternation of generations) કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

આપેલ આકૃતિમાં કઈ વનસ્પતિ દર્શાવેલ છે?

મોસ અને લિવરવર્ટ્સને શેમાં વર્ગીકૃત કરવામાં આવે છે?

મોસ (mosses) માં બીજી ગેમેટોફાઈટિક (જન્યુજનક) અવસ્થા પર્ણમય અવસ્થા છે. પર્ણમય અવસ્થા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$I.$ પર્ણમય અવસ્થા ગૌણ પ્રૌટોનેમામાંથી પાર્શ્વીય કલિકા તરીકે ઉદભવે છે.
$II.$ તેઓ સીધા,પાતળા અક્ષ ધરાવે છે જેના પર સર્પાકાર રીતે ગોઠવાયેલા પર્ણો હોય છે.
$III.$ તેઓ બહુકોષીય મૂલાંગો દ્વારા જમીન સાથે જોડાયેલા હોય છે.
$IV.$ આ પર્ણમય અવસ્થા પ્રજનન અંગો ધરાવે છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયા સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo