વર્ગ-$Amphibia$ અને વર્ગ-$Reptilia$ માં આવતા પ્રાણીઓમાં સામાન્ય લક્ષણો કયા છે?

  • A
    આંતરિક ફલન સાથે ભીંગડાની હાજરી અને સામાન્ય રીતે ચાર ખંડોવાળું હૃદય
  • B
    કર્ણપટલ (tympanum) ની હાજરી,અસમતાપી (poikilotherms) અને સામાન્ય રીતે ત્રણ ખંડોવાળું હૃદય
  • C
    મળદ્વાર (cloaca) ની હાજરી,અંડપ્રસવી અને બાહ્ય ફલન
  • D
    ત્વચા ભેજયુક્ત હોય છે

Explore More

Similar Questions

ક્લેડોઇક (Cleidoic) ઈંડા કોનામાં જોવા મળે છે?

સમખંડ અવખંડન (Metamerism) એ .........નું લક્ષણ છે.

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ બાબૅસ (Barbus)$(i)$ અધિચર્મીય ભીંગડા
$(b)$ મગર (Crocodile)$(ii)$ મસ્તકનો અભાવ
$(c)$ એમ્ફિઓકસસ (Amphioxus)$(iii)$ સાઈક્લોઈડ ભીંગડા
$(d)$ લેમ્પ્રી (Lamprey)$(iv)$ ભીંગડાવિહીન ત્વચા

નીચેનામાંથી કયા સમૂહમાં બધા જ પ્રાણીઓ ઉભયલિંગી (દ્વિલિંગી) છે?

$Pristis$ અને $Catla$ વચ્ચેનો સાચો તફાવત પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo