ખેડૂતોએ જંગલી કોબીજના ફૂલેલા ભાગોની પસંદગી કરીને કઈ જાત વિકસાવી છે?

  • A
    કોહલરાબી (kohlrabi)
  • B
    બ્રોકોલી
  • C
    કેલ (kale)
  • D
    ફુલેવર

Explore More

Similar Questions

કાર્યસદ્રશ અંગો (Analogous organs) અને રચનાસદ્રશ અંગો (Homologous organs) સમજાવો. નીચેનામાંથી કાર્યસદ્રશ અને રચનાસદ્રશ અંગો ઓળખો:
કીટકની પાંખો,ચામાચીડિયાની પાંખો,દેડકાના અગ્રપાદ,મનુષ્યના અગ્રપાદ.

$F_{2}$ પેઢી એટલે શું?

જનીનોની લાક્ષણિકતાઓ દર્શાવતા વિધાનો પસંદ કરો:
$(i)$ જનીનો એ $DNA$ અણુમાં બેઝનો ચોક્કસ ક્રમ છે
$(ii)$ જનીન પ્રોટીન માટે સંકેત આપતું નથી
$(iii)$ આપેલ પ્રજાતિના વ્યક્તિઓમાં,એક ચોક્કસ જનીન એક ચોક્કસ રંગસૂત્ર પર સ્થિત હોય છે
$(iv)$ દરેક રંગસૂત્રમાં માત્ર એક જ જનીન હોય છે

માતા-પિતાના આનુવંશિક લક્ષણોનું વહન સંતતિમાં ક્યારે થાય છે?

વસ્તીમાં અમુક જનીનોની આવૃત્તિ પેઢી દર પેઢી બદલાય છે. આ ઉત્ક્રાંતિના વિચારનો સાર છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo