માયોપિક (લઘુદ્રષ્ટિની ખામીવાળી) આંખનું દૂરબિંદુ $250 \, cm$ છે,તો આ ખામી સુધારવા માટે જરૂરી લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

  • A
    $-250 \, cm$
  • B
    $- \frac{250}{9} \, cm$
  • C
    $+ 250 \, cm$
  • D
    $+ \frac{250}{9} \, cm$

Explore More

Similar Questions

એક ટૂંકી દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ ફક્ત $10\, cm$ અને $100\, cm$ ની વચ્ચે રહેલી વસ્તુઓને જ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. દૂરની વસ્તુને જોવા માટે જરૂરી ચશ્માના લેન્સનો પાવર કેટલો હશે?

એક વ્યક્તિ $-2.0 \, D$ પાવરના ચશ્મા પહેરે છે. આંખની ખામી અને ચશ્મા વગર વ્યક્તિનું દૂરબિંદુ શું હશે?

ટૂંકી દ્રષ્ટિ (માયોપિયા) થી પીડાતો એક માણસ $2\,m$ થી વધુ અંતરે રહેલી વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકતો નથી. આ ખામીને સુધારવા માટે જરૂરી લેન્સનો પાવર .......$D$ હોવો જોઈએ.

રેટિના પર છબીની અસર......$sec$ સુધી રહે છે.

આંખના રેટિના (નેત્રપટલ) પર બનતું પ્રતિબિંબ કોના પ્રમાણમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo