રુધિરના ગંઠાઈ જવા માટેના કારકો (factors) પ્લાઝ્મામાં .......... સ્વરૂપે હોય છે અને ગંઠાઈ જવાના કારકો વગરના પ્લાઝ્માને ........ કહેવામાં આવે છે.

  • A
    સક્રિય,સીરમ
  • B
    નિષ્ક્રિય,સીરમ
  • C
    નિષ્ક્રિય,ફાઈબ્રિનોજન
  • D
    સક્રિય,આલ્બ્યુમિન

Explore More

Similar Questions

રુધિર ગંઠાવાની પ્રક્રિયા માટે શું આવશ્યક છે?

નીચેનામાંથી કયું રુધિર ગંઠાવાની પ્રક્રિયા સાથે સંકળાયેલ નથી?

એન્ટિજેન્સ ક્યાં હાજર હોય છે?

પ્લાઝ્મા થ્રોમ્બોપ્લાસ્ટિન કમ્પોનન્ટ $(PTC)$ ની ઉણપને કારણે લાંબા સમય સુધી લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા (prolonged clotting time) ને લીધે થતો રોગ,જે થ્રોમ્બોપ્લાસ્ટિનના નિર્માણ માટે જરૂરી છે,તે કયો છે?

જો કોઈ માનવ માતાનું રુધિરજૂથ '$O$' હોય,તો ગર્ભનું રુધિર કયું હોય તો ગર્ભ મૃત્યુ પામે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo