નીચે આપેલી બહુપદીઓનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમતો માટે શોધો : $p(t)=4 t^{4}+5 t^{3}-t^{2}+6$, $t=a$ આગળ
નીચે આપેલા ઘનનું વિસ્તરણ કરો : $\left[\frac{3}{2} x+1\right]^{3}$
$(3a + 4b + 5c)^2$ નું વિસ્તરણ કરો.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધો : $(104)^{3}$
નીચેના આપેલ બહુપદી માં જો $x -1$ એ $p(x)$ નો એક અવયવ હોય તો $k$ ની કિંમત શોધો : $p(x)=k x^{2}-3 x+k$