અવયવ પાડો :  $49 a^{2}+70 a b+25 b^{2}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

અહી $49 a^{2}=(7 a)^{2}, 25 b^{2}=(5 b)^{2}, \,70 a b=2(7 a)(5 b)$

આપેલી પદાવલીને $x^{2}+2 x y+y^{2},$ સાથે સરખાવતાં $x=7 a$ અને $y=5 b$

નિત્યસમ $I$ નો ઉપયોગ કરતાં,

$49 a^{2}+70 a b+25 b^{2}=(7 a+5 b)^{2}=(7 a+5 b)(7 a+5 b)$

Similar Questions

નીચે આપેલી બહુપદીનાં શુન્યો શોધો : $p(x) = 3x$

નીચે લંબચોરસનાં ક્ષેત્રફળ દર્શાવેલ છે તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ અનુક્રમે શોધો.

ક્ષેત્રફળ : $25{a^2} - 35a + 12$

સીધો ગુણાકાર કર્યા સિવાય $105 \times 106$ ની કિંમત મેળવો.

નીચે આપેલી બહુપદીઓનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમતો માટે શોધો : $q(y)=3 y^{3}-4 y+\sqrt{11}$, $y=2$ આગળ

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિમંત મેળવો : $(998)^{3}$