અવયવ પાડો : $x^{3}-3 x^{2}-9 x-5$
આપણે પ્રયત્નો દ્વારા જાણીએ કે $p(1)=0$ છે કે $p(-1)=0$ છે.
$p(x) =x^{3}-3 x^{2}-9 x-5 $
$\therefore p(1) =(1)^{3}-3(1)^{2}-9(1)-5 $
$=(1)-3(1)-9-5 $
$=1-3-9-5 $
$=1-17$
$\therefore p(1)=-16 \neq 0$ તેથી $p(1) \neq 0$.
$p(x) =x^{3}-3 x^{2}-9 x-5 $
$\therefore p(-1)=(-1)^{3}-3(-1)^{2}-9(-1)-5 $
$=(-1)-3(1)+9-5 $
$=-1-3+9-5 $
$\therefore p(-1) =0$
અહી, $p(-1) =0$ શૂન્ય છે તેથી અવયવ પ્રમેયને આધારે $[x-(-1)]$ એટલે $x + 1$ એ $p(x)$ નો અવયવ થાય.
$\frac{x^{3}-3 x^{2}-9 x-5}{x+1}=x^{2}-4 x-5$
$x^{2}-4 x-5$
$\therefore x^{3}-3 x^{2}-9 x-5 =(x+1)\left(x^{2}-4 x-5\right) $
$=(x+1)\left[x^{2}-5 x+x-5\right]$
$=(x+1)[x(x-5)+1(x-5)]$
$=(x+1)[(x-5)(x+1)]$
$\therefore x^{3}-3 x^{2}-9 x-5=(x+1)(x-5)(x+1)$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિમંત મેળવો : $(998)^{3}$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો : $(x+4)(x+10)$
નીચે આપેલનાં અવયવ પાડો : $27 y^{3}+125 z^{3}$
આપેલ બહુપદી $g(x)$ એ આપેલ બહુપદી $p(x)$ નો એક અવયવ છે કે નહિ તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો : $p(x)=2 x^{3}+x^{2}-2 x-1$, $g(x)=x+1$.
નીચેના આપેલ બહુપદી માં જો $x -1$ એ $p(x)$ નો એક અવયવ હોય તો $k$ ની કિંમત શોધો : $p(x)=k x^{2}-3 x+k$