સમીકરણ $2x + 3y = 12$ ને પ્રમાણિત સ્વરૂપ $ax + by + c = 0$ માં દર્શાવો અને $a + b + c$ ની કિંમત શોધો.

  • A
    $12$
  • B
    $-9$
  • C
    $3$
  • D
    $-7$

Explore More

Similar Questions

નીચેનાને બે ચલવાળા સમીકરણ તરીકે લખો:
$2x = 9$

સમીકરણ $F = (9/5)C + 32$ માટે,જ્યારે $F = \ldots$ હોય ત્યારે $F$ અને $C$ સંખ્યાત્મક રીતે સમાન હોય છે.

સમીકરણ $2x + y = 10$ નો આલેખ $x$-અક્ષને કયા બિંદુએ છેદે છે?

બે ચલ વાળા નીચેના સુરેખ સમીકરણનો આલેખ દોરો:
$2x - 3y = 0$

નીચેના સુરેખ સમીકરણને $ax + by + c = 0$ સ્વરૂપમાં દર્શાવો અને દરેક કિસ્સામાં $a, b$ અને $c$ ની કિંમતો જણાવો:
$0.3x = 0.8y - 2.4$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo