સમજાવો કે શા માટે જલવાહક (xylem) પરિવહન એકદિશીય અને અન્નવાહક (phloem) પરિવહન દ્વિદિશીય હોય છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) વનસ્પતિની વૃદ્ધિ દરમિયાન,તેના પર્ણો ખોરાકના સ્ત્રોત તરીકે કાર્ય કરે છે કારણ કે તેઓ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા કરે છે. અન્નવાહક પેશી ખોરાકને સ્ત્રોતમાંથી સિંક (વનસ્પતિનો જે ભાગ ખોરાકની જરૂરિયાત ધરાવે છે અથવા સંગ્રહ કરે છે) સુધી પહોંચાડે છે.
વસંતઋતુ દરમિયાન,આ પ્રક્રિયા ઉલટાઈ જાય છે કારણ કે સિંકમાં સંગ્રહિત ખોરાક અન્નવાહક દ્વારા વનસ્પતિની વિકસતી કલિકાઓ તરફ ગતિ કરે છે.
આમ,અન્નવાહકમાં ખોરાકનું વહન દ્વિદિશીય (એટલે કે ઉપરની અને નીચેની તરફ) હોય છે.
જલવાહક પેશીમાં પાણીનું વહન માત્ર મૂળથી પર્ણો તરફ જ થાય છે.
તેથી,જલવાહકમાં પાણી અને ખનિજોનું વહન એકદિશીય હોય છે.

Explore More

Similar Questions

ખોટું વિધાન પસંદ કરો.

કયા આયનો શર્કરાના વહન સાથે સંકળાયેલા છે?

પાકતા ફળમાં સંગ્રહિત ખોરાક શેમાંથી મેળવવામાં આવે છે?

ગિર્ડલીંગ (વલય) પ્રયોગ સાબિત કરે છે કે $............$.

વૃક્ષના થડમાંથી છાલનું વલય દૂર કરવાથી અંતે તે મૃત્યુ પામે છે,કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo