${\rm{CO}}_3^{2 - }$ આયનના સંદર્ભમાં સસ્પંદનની અગત્યની બાબતો સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કાર્બોનેટ આયનનાં ત્રણ ઓકસમાન સ્વરૂપે લૂઈસ રચનાથી દર્શાવી છે. તેમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે બે એકલ બંધ $( C - O )$ અને એક દ્રીબંધ$( C = O )$ ની રચના છે.

$CO _{3}^{2-}$ ના ત્રણ સસ્પંદ બંધારણો $(I, II, III)$ અને બંધારણ $(IV)$ સંસ્પંદનોનું સંકર છે.

લૂઈસનું બંધારણ $(I)$,$(II)$ કે $(III)$ $CO _{3}^{2-}$ નું સાચું વર્ણન કરતા નથી. તેમાં $C - O$ બંધલંબાઈ $143\,pm$ કે $C = O$ બંધની લંબાઈ $121\,pm$ મળતી નથી પણ બધા જ $C-O$ લગભગ મધ્યસ્થ $132\,pm$ લંબાઈના હોય છે. આ બંધલંબાર સંકર બંધારણ $(IV)$ થી જ સમજાવી શકાય, $CO _{3}^{2-}$ માં બધા જ કાર્બન-ઓક્સિજન બંધ સમતુલ્ય છે.

914-s83g

Similar Questions

એક જ લુઇસ બંધારણ વડે ${\rm{CO}}_3^{2 - }$ આયનને શા માટે દર્શાવી શકાતો નથી ? તેને કઈ યોગ્ય રીતે દર્શાવી શકાય ?

બે કાર્બન પરમાણુઓ વચ્ચે બનતા સિગ્મા અને પાઇ બંધો માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી?

એક્રોલીનમાં ઇલેક્ટ્રોનનું ધ્રુવીકરણ કયા પ્રમાણે લખી શકાય છે ?

  • [IIT 1988]

સસ્પંદન બંધારણો દોરવામાં શું ધ્યાન રાખશો ? તે જણાવો?

નીચે પૈકી કયું સંસ્પંદન રચનાઓ વિષે સાચું નથી?