ન્યુલેન્ડ દ્વારા આપવામાં આવેલ અષ્ટકનો નિયમ (Law of Octaves) સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડે $1865$ માં અષ્ટકનો નિયમ આપ્યો હતો.
- નિયમ: "દરેક આઠમા તત્વના ગુણધર્મો પ્રથમ તત્વ જેવા જ હોય છે."
- આ સંબંધ સંગીતના સૂર જેવો છે,જેમાં દરેક આઠમો સૂર પ્રથમ સૂરને મળતો આવે છે. તેમના કાર્ય માટે,તેમને $1887$ માં રોયલ સોસાયટી,લંડન દ્વારા ડેવી મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

Explore More

Similar Questions

તત્વના ગુણધર્મો તેમના પરમાણુ ક્રમાંકનું આવર્તનીય વિધેય છે,આ વિધાન કોણે આપ્યું?

મેન્ડેલીફે તેમના આવર્તકોષ્ટકમાં તત્ત્વોના વર્ગીકરણ માટે શાનો આધાર રાખ્યો હતો?

$Li, Na, K$ એ ડોબરેનરની ત્રિપુટી બનાવે છે. જો $Li$ અને $K$ ના પરમાણ્વીય ભાર અનુક્રમે $7$ અને $39$ હોય,તો $Na$ નો પરમાણ્વીય ભાર કેટલો હશે?

આવર્ત કોષ્ટકનું મહત્વ શું છે?

મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં રહેલી ખામીઓ લખો જેના કારણે તેમાં સુધારો કરવો પડ્યો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo