| $1$. અંતઃસ્ત્રાવ | $2$. કાર્ય |
| ગેસ્ટ્રિન | જઠરરસના સ્ત્રાવને પ્રેરે છે. |
| પેન્ક્રિઓઝાઇમિન | સ્વાદુપિંડના ઉત્સેચકોના સ્ત્રાવને પ્રેરે છે. |
| સિક્રેટિન | સ્વાદુરસમાં પાણી અને બાયકાર્બોનેટ આયનોના સ્ત્રાવને પ્રેરે છે. |
| કોલેસિસ્ટોકાઇનિન $(CCK)$ | પિત્તરસ અને સ્વાદુપિંડના ઉત્સેચકોના સ્ત્રાવને પ્રેરે છે. |
| એન્ટેરોગેસ્ટ્રોન/ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ $(GIP)$ | જઠરના સ્ત્રાવ અને ગતિશીલતાને અવરોધે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo