યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેનાનું વિસ્તરણ કરો: $(2x - y + z)^2$

  • A
    $4x^2 + y^2 + z^2 - 4xy - 2yz + 4zx$
  • B
    $4x^2 + y^2 + z^2 + 4xy - 2yz + 4zx$
  • C
    $4x^2 + y^2 + z^2 - 4xy + 2yz + 4zx$
  • D
    $4x^2 - y^2 + z^2 - 4xy - 2yz + 4zx$

Explore More

Similar Questions

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેનાનું મૂલ્ય શોધો: $(998)^{3}$

તપાસો કે શું $x+2$ એ $x^{3}+3x^{2}+5x+6$ અને $2x+4$ નો અવયવ છે કે નહીં.

Difficult
View Solution

નીચેનામાંથી કઈ પદાવલિઓ એક ચલવાળી બહુપદી છે અને કઈ નથી? તમારા જવાબ માટે કારણો આપો: $y^{2} + \sqrt{2}$

સીધો ગુણાકાર કર્યા વગર નીચેના ગુણાકારની કિંમત શોધો: $104 \times 96$

નીચેનાનું અવયવીકરણ કરો: $27 y^{3}+125 z^{3}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo