અણુ દીઠ બાકાત કદ $(v)$ એ વાન્ડર વાલ્સ અચળાંક $'b'$ સાથે નીચે મુજબ સંબંધિત છે:

  • A
    $v = b$
  • B
    $v = \frac{b}{N_{A}}$
  • C
    $v = \frac{b}{4N_{A}}$
  • D
    $v = bN_{A}$

Explore More

Similar Questions

વાન ડર વાલ્સના અવસ્થાના સમીકરણમાં,અચળાંક $b$ એ શેનું માપ છે?

$1 \ mol$ વાસ્તવિક વાયુને $300 \ K$ તાપમાને $100 \ bar$ ના ઊંચા દબાણે રાખવામાં આવે છે. જો વાન્ડર વાલ્સ અચળાંક $b = 0.005 \ L \ mol^{-1}$ હોય,તો વાયુનો સંકોચનીયતા અવયવ $Z$ અને કદમાં આદર્શતાથી $\%$ વિચલન કેટલું હશે?
$Z$$\%$ વિચલન

નીચે આપેલા વાયુઓ માટે કૌસમાં તેના $'a'$ (વેન્ડર વાલ્સ અચળાંક) ના મૂલ્યો આપ્યા છે: $CH_4 (2.25)$,$N_2 (1.35)$,$O_2 (1.36)$ તથા $CO (1.46)$. તો કયા વાયુનું પ્રવાહીકરણ સૌથી મુશ્કેલીથી થશે?

$25^{\circ} C$ તાપમાન અને ઊંચા દબાણ $(99 \ bar)$ પર વાસ્તવિક વાયુ માટે સંકોચનીયતા અવયવ (compressibility factor) નું મૂલ્ય $2$ છે,તો વાન્ડર વાલ્સ અચળાંક '$b$' નું મૂલ્ય $\times 10^{-2} \ L \ mol^{-1}$ હોવું જોઈએ. (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે: $R = 0.083 \ L \ bar \ K^{-1} \ mol^{-1}$)

નીચેના પૈકી ક્યા વાયુ માટે વાન્ડરવાલ્સ અચળાંક $'a'$ નું મૂલ્ય સૌથી વધુ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo